MS Word

૧. કઈ કી દબાવીને ડોક્યુમેન્ટ ની શરૂઆત માં પહોચી શકાય છે?
    (અ) CTRL+Z
    (બ) CTRL+ HOME
    (ક) CTRL+ END
    (ડ) CTRL+INSERT

૨. કયો ઓપ્સન આપમેળે જ સામાન્ય ટાઈપીંગ સ્પેલિંગમાં થતી ભૂલ સુધારે છે?
    (અ) ઓટો સ્પેલ
    (બ) ઓટો ફોરમેટ
    (ક) ઓટો કરેક્ટ
    (ડ) ત્રણમાંથી એકેય નહિ

૩.MS Word માં મીનીમમ કેટલી Raw અને Column હોય છે?
   (અ) ૨૫૬ અને ૩૫૬૩૫
   (બ) ૧ અને ૧
   (ક) ૧ અને ૨
   (ડ) ૨ અને ૧

૪. Smallest અને Largest ફોન્ટ સાઇઝ કેટલી હોય છે?
   (અ) ૮ અને ૧૨
   (બ) ૧૦ અને ૧૫
   (ક) ૧૫ અને ૨૦
   (ડ) ૨૪ અને ૨૮

૫. CTRL+X શાના માટે વપરાય છે?
   (અ) Copy
   (બ) Cut
   (ક) Paste
   (ડ) ત્રણમાંથી એકેય નહિ

૬. CTRL+P શાના માટે વપરાય છે?
   (અ) Paint
   (બ) Print
   (ક) Paste
   (ડ) ત્રણમાંથી એકેય નહિ

૭. Macro શું છે?
   (અ) મીની પ્રોગ્રામ
   (બ) કમાન્ડ
   (ક) સોફ્ટવેર
   (ડ) ત્રણમાંથી એકેય નહિ

૮. કયા મેનુ થી ફોન્ટ ની સાઇઝ ચેન્જ કરી શકાય?
   (અ) ફોરમેટ
   (બ) ફાઈલ
   (ક) એડીટ
   (ડ) ત્રણમાંથી એકેય નહિ

૯. Word માં કઈ કી પ્રેસ કરવાથી પેરેગ્રાફ બને છે?
   (અ) Enter
   (બ) Spacebar
   (ક) End
   (ડ) ત્રણમાંથી એકેય નહિ

૧૦. CTRL+A શાના માટે વપરાય છે?
   (અ) Select specific
   (બ) Select All
   (ક) Alighment
   (ડ) Access Keyboard

૧૧. CTRL+Z શાના માટે વપરાય છે?
   (અ) UNDO
   (બ) REDO
   (ક) CLOSE
   (ડ) ત્રણમાંથી એકેય નહિ

૧૨. Document ની ફાઈલ નું નામ ક્યાં લખેલું હોય છે?
   (અ) Title Bar
   (બ) Standard Toolbar
   (ક) Status Bar
   (ડ) ત્રણમાંથી એકેય નહિ

૧૩. Word માં  Table માં મેક્સિમમ કેટલી કોલમ ઉમેરી શકાય?
   (અ) ૬૫
   (બ) ૬૪
   (ક) ૬૩
   (ડ) ત્રણમાંથી એકેય નહિ




0 comments:

Post a Comment

Total Pageviews